PM મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને નવા વર્ષની પાઠવી શુભેચ્છા

November 8, 2018 290

Description

આજથી ગુજરાતીઓના નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત 2017ની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ગુજરાતીમાં ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શુભેચ્છા પાઠવતું ટ્વિટ કર્યું હતું.

Leave Comments