વિશ્વના સૌથી મોટા હેકાથોનમાં મૂલાકાત કરશે PM મોદી

August 1, 2020 215

Description

વિશ્વના સૌથી મોટા હેકાથોનમાં મૂલાકાત કરશે PM મોદી
સાંજે 7 વાગ્યે યોજાશે ગ્રાન્ડ ફિનાલે
સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન 2020ને સંબોધન કરશે PM મોદી
ટ્વીટ કરીને મોદીએ કહ્યુ યંગ ઇન્ડીયાનુ ટેલેન્ટ અને ઇનોવેશન
સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન 2020માં 4.5 લાખ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
દેશની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટેની વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા

Leave Comments