PM મોદીએ કર્યું વીડિયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન

July 30, 2020 215

Description

મોરેશિયસની સુપ્રીમ કોર્ટના વીડિયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન વખતે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામોલ્લેખ કર્યા વગર ચીન પર આકરા પ્રહાર કર્યા છે. જેના કારણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ઉંઘ હરામ થઈ શકે છે.

Leave Comments