હવે પ્રધાનમંત્રી પદ સાથે ફરી આવીશ : નરેન્દ્ર મોદી

May 15, 2019 110

Description

ચૂંટણી અંતિમ ચરણમાં છે અને સાથે ચૂંટણી પ્રચાર પણ. પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં તેમની અંતિમ ચૂંટણી પ્રચાર સભાને સંબોધિત કરી સાથે કહ્યું કે, હવે પ્રધાનમંત્રી પદ સાથે ફરી આવીશ.

Leave Comments