PM મોદી વારાણસી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા

April 26, 2019 740

Description

પીએમ મોદી પણ પોતાની ઉમેદવારી નોંધાવતા અગાઉ કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા. તેમના નામાંકનમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિત ભાજપ શાસિત છે

રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. પીએમ મોદી ઉમેદવારી પત્ર સોંપશે તે અવસરે અન્નામુદ્રક, અપના દળ તથા ઉત્તર પૂર્વ લોકતાંત્રિક ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળભૈરવના દર્શન કરીને વારાણસી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે.

Leave Comments