PM જાપાનમાં : ભારતીય સમુદાયે મોદીનું અભિવાદન કર્યુ

October 29, 2018 575

Description

પીએમ મોદીની લોકપ્રિયતા દેશ વિદેશમાં છે. ત્યારે જાપાનના પ્રવાસે ગયેલા પીએમ મોદીનુ ભારતીય સમુદાયે અભિવાદન કર્યુ. વડાપ્રધાને ભારતીય સમુદાયને સંબોધન કર્યુ. ત્યારે હાજર જનમેદનીએ પીએમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.

પીએમએ જણાવ્યુ કે દેશ મોટા પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યો છે. ભારતમાં પોસ્ટમેન હવે બેન્કર બની રહ્યા છે. 2022 સુધીમાં ભારત ગગનયાન મોકલવાની તૈયારીમાં છે તેમ જણાવ્યુ.

Tags:

Leave Comments