PM મોદીએ ઓડિશાને 500 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપ્યું

May 23, 2020 230

Description

પશ્ચિમ બંગાળ બાદ અમ્ફાનથી અસરગ્રસ્ત ઓડિશાની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. ઓડિશાને 500 કરોડ રૂપિયાના રાહત પેકેજનું પણ તેમણે એલાન કર્યું છે.

Leave Comments