કોરોનાને પાકિસ્તાન મંત્રીઓ સમજી ના શક્યા આપ્યા મજાકિયા નિવેદન

June 27, 2020 590

Description

કોરોનાનો કેર આખા વિશ્વમાં જોવા મળી રહ્યો છે તેવા સમયમાં પાકિસ્તાન મંત્રીઓ કે મોલોના કોરોનાને સમજી ના શકતા હોય તેવુ દેખાઇ રહ્યું છે. પાકિસ્તાનના એક મંત્રી સંસદમાં કહી રહ્યાં છે કે તીડ ખાવાથી કોરોના નહીં થાય એટલુ જ નહીં આ મંત્રી તપાસની પણ માગ કરી રહ્યાં છે. તો પાકિસ્તાનના જલવાયું પરિવર્તન મંત્રી ઝરતાજ ગુલે એક કોમેડી નિવેદન આપતા કોરોનાને 19 પોઇન્ટમાં સમાવી દીધો.. તો આ સિવાય એક મોલાના સાહેબે તો હદ જ કરી દીધી તેમને કોરોનાથી બચવાનો ઉપાય બતાવ્યો કે તમે સુતા જ રહો. આવો સાંભળીએ ઇમરાનના મુર્ખાઓની ફૌઝને.

Leave Comments