પાક. PM ઇમરાનના રાજીનામાની માગ તેજ

November 20, 2019 860

Description

ઇમરાન ખાનની સ્થિતી ન ઘરની ન ઘાટની બની છે. એક બાજુ આઝાદી માર્ચને લઇને ઇમરાન ઘુંટણિયે છે ત્યારે બીજી બાજુ દિવસેને દિવસે ઇમરાનના રાજીનામાની માગ તેજ બની રહી છે.

Leave Comments