જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનનું ફાયરિંગ

October 20, 2019 1070

Description

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે. જેમાં પાકિસ્તાનના ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ થયા છે. કુપવાડાના તંગધારમાં પાકિસ્તાને સીઝફાયર તોડ્યુ છે. ફાયરિંગમાં એક નાગરિકનું મોત અને 3 ઘાયલ થયા છે.

Leave Comments