પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી

October 14, 2019 380

Description

ઇતિહાસ સાક્ષી છે. આઝાદી બાદ પાકિસ્તાન ક્યારેય ભારત વિરુદ્ધ સામી છાતીએ લડી શક્યું નથી.જો કે દરેક યુદ્ધમાં નાલેશી મેળવનાર પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી છે. પાકિસ્તાને પોતાની જ ભાવિ પેઢીમાં વેરઝેર અને ભારતવિરોધી વિચારો અને હાસ્યાસ્પદ સપનાઓનું ઝેર ઘોળ્યું છે.

Tags:

Leave Comments