National

new video Watch Video
લદાખમાં રીવર રાફ્ટીંગનો અનેરો આનંદ

દેશભરમાં ભારે વરસાદ વચ્ચે લદાખમાં લોકોને રીવર રાફ્ટિંગનો  ચસ્કો લાગ્યો છે. અહીંની જાંસ્કર નદીમાં લોકો મન મુકીને રિવર રાફ્ટિંગ કરી રહ્યા છે. રાફ્ટર સલામતીના ભાગરૂપે હેલ્મેટ અને લાઈફ જેકેટ પહેરીને નીકળે છે, જેથી કોઈ દૂર્ઘટના ઘટે તો બચી શકાય. જાસ્કર નદીમાં દર વર્ષે હજારો લોકો રિવર રાફ્ટિંગનો લ્હાવો લેવા આવે છે.

watch video
new video Watch Video
માઉન્ટ આબુમાં પરીસ્થિતિ બેકાબુ

માઉન્ટ આબુમાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા 48 કલાકમાં માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ 64 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ટુરિસ્ટો અને સ્થાનિકો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માઉન્ટ આબુમાં છેલ્લા 60 વર્ષમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે.. હાલ 2000 જેટલા લોકો આબુમાં ફસાયા છે.. જેમાં મોટા ભાગના ગુજરાતી છે. આબુમાં પહેલી વખત આટલો ધોધમાર […]

watch video
new video Watch Video
સાંચોરમાં પેસેન્જર રીક્ષા પલટી

રાજસ્થાનના સાંચોરમાં પેસેન્જર ભરેલી રીક્ષા નાળાને પાર કરવાના પ્રયાસ દરમ્યાન પાણીમાં પલટી જતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર જાણવા મળ્યા નથી.

watch video
new video Watch Video
અંબાજી પાસે રાજ. રોડવેઝની બસને અકસ્માત

અંબાજી પાસે રાજસ્થાન રોડવેઝની બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન રોડવેઝની બસ રોડની નીચે ઉતરી ગઈ હતી. મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો છે. વરસતા વરસાદમાં મુસાફરી દરમિયાન વાહન ચલાવવા જોખમી છે. રોડ-રસ્તા લપસણા થઈ જતાં મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી આવશ્યક છેં.

watch video
new video Watch Video
નિફટી 10,000ની સપાટી કૂદાવી, 9964 પર બંધ

શેરબજારમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી છે. આજે નિફ્ટીએ 10000ની ઐતિહાસીક સપાટી કૂદાવી દીધી હતી અને 9964 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ શેરોની જાતે-જાતમાં ભારે લેવાલી ચાલુ રહી હતી. જેના પગલે શેરબજારમાં આનંદનું વાતાવરણ બની ગયું હતું. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 32,374.30ની ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી, તેમજ નિફટીએ 10,011.30 લાઈફ ટાઈમ […]

watch video
new video Watch Video
PM મોદી અતિવૃષ્ટિ પ્રભાવીત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરશે

બનાસકાંઠામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે દિલ્હીથી રવાના થયા છે. વડાપ્રધાન બનાસકાંઠા અને પાટણના વિસ્તારોનું નિરીક્ષણ કરશે. પી.એમ.મોદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે, અને રાજ્યની પરિસ્થીતિ અંગે સમીક્ષા કરશે.

watch video
new video Watch Video
મિર્ઝાપુરમાં અજગર રસ્તા આવ્યો અને….

યુપીના મિર્ઝાપુરમાં લોકો આ દ્રશ્યો જોઇને સહેમી ગયા. જ્યારે રસ્તા પાસે એક મોટો અજગર દેખાયો. અજગર જંગલથી લખાનિયા વોટર ફોલ પાસે બનેલા ટુરિસ્ટ સ્પોટની તરફ આવી પહોચ્યો હતો.. અજગરને જોતા જ લોકો અંહી દોડવા લાગ્યા ..નજરે જોનારનુ કહેવામાં આવી રહ્યુ છે કે અજગર કોઇ જાનવર ગળી ગયો હતો..જેને કારણે તેને ખસવામાં તકલીફ પડી રહી હતી

watch video
new video Watch Video
બાંદીપોરામાં સેના પર આતંકીવાદીઓનો હુમલો

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સોમવારે મોડી રાત્રે આતંકવાદીઓએ સેનાની એક ટુકડી પર હુમલો કર્યો…સેનાની 13 આરઆર બટાલિયનનો કાફલો આ આતંકવાદીઓનું ટાર્ગેટ હતું. હુમલા બાદ શ્રીનગર બાંદીપોરા હાઈવે પર હાઈએલર્ટની ઘોષણા કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં આતંકવાદીઓ છુપાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આર્મીના કાફલા પર થયેલા આ હુમલામાં કોઈ પણ જવાન […]

watch video
new video Watch Video
લશ્કર-એ-તૈયબાનો વધુ એક વીડિયો સામે આવ્યો

પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેના કો ફાઉન્ડર અને હાફિઝ સઈદ જેવો જ દરજ્જો ધરાવનાર આતંકી પ્રમુખ આમિર હમજા ભારત વિરૂદ્ધ ઝેર ઓકી રહ્યો છે. એક રેલીમાં હમજાએ નોર્થ-ઈસ્ટને આતંકી વારદાતોથી ડરાવવાની વાત કરી છે. આ વીડિયો 19 જુલાઈ લાહોરમાં આતંકીનના એક જશ્નનો છે. આમિર હમજા ભૂટાન, સિક્કિમ, ડોકલામ, શ્રીનગરમાં […]

watch video
new video Watch Video
રામનાથ કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ બન્યા

રામનાથ કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ જે.એસ.ખેહરે સંસદના સેન્ટ્રલ હોલમાં તેમને હોદો તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથગ્રહણ સમારોહ બાદ વડાપ્રધાન અને કેબીનેટના તમામ સભ્યોએ રામનાથ કોવિંદને શુભેચ્છા પાઠવી હતી. સમારોહ બાદ પ્રણવ મુખર્જી અને કોવિંદ બંને બગીમાં બેસીને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં નવા રાષ્ટ્રપતિને ગાર્ડ […]

watch video
new video Watch Video
છઠ્ઠા માળેથી પડેલી યુવતીને મળ્યું મોત

જયપુર શહેરના માનસરોવર સ્થિત એક ખાનગી કોલેજની સ્ટુડન્ટનું છઠ્ઠા માળથી નીચે પડીને મોત થયું છે. આ સ્ટુડન્ટ કોલેજમાં થઈ રહેલા રોક ક્લાઈમ્બીંગની ટ્રેનિંગમાં સામેલ થઈ હતી. આ દરમિયાન આ દર્દનાક ઘટના બની હતી. યુવતીના પિતા ખુદ આ રોક ક્લાઈમ્બીંગની ટ્રેનિંગ આપી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મરનાર સ્ટુડન્ટ 16 વર્ષની અદિતી સાંધી હતી. તે આ […]

watch video
News Publisher Detail