આર્થિક પેકેજને લઈને વિપક્ષની પ્રતિકિયા

May 13, 2020 500

Description

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આર્થિક પેકેજને માત્ર એક મોટું શૂન્ય ગણાવીને તેમા રાજ્ય માટે કંઈ નહીં હોવાનું જણાવ્યું છે. તો ચિદમ્બમરમે આર્થિક પેકેજને આકરી મહેનત કરનારાઓ પર કુઠારાઘાત ગણાવ્યો છે.

Leave Comments