લખનઉ અને પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીનાં કાર્યકરોનો વિરોધ

February 12, 2019 545

Description

ઉત્તરપ્રદેશમાં બંગાળવાળી જોવા મળી.. ઉત્તરપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અલ્હાબાદ યુનિવર્સિટીનાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પ્રયાગરાજ જઇ રહ્યા હતા. ત્યારે તેમને લખનઉ એરપોર્ટ પર જ અટકાવી દેવાયા અને પ્રયાગરાજ ન જવા દેવાયા. ત્યારબાદ લખનઉ અને પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીનાં કાર્યકરોએ રસ્તા પર ઉતરી મોટાપાયે વિરોધ કરતાં રાજકારણ ગરમાયું છે.

Leave Comments