હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના મામલે રાજ્યસભામાં વિપક્ષના નેતાઓએ ગેંગરેપનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દોષિતો સામે કડક કાર્યવાહી કરે તેવું આઝાદે જણાવ્યું હતું. તેમજ જયા બચ્ચને કહ્યું કે, દુષ્કર્મના આરોપીઓને જનતા વચ્ચે સજા મળવી જોઈએ.
Leave Comments