ઓપરેશન ઓલ આઉટનું શતક પૂર્ણ, અત્યાર સુધીમાં 100 આતંકીઓ ઠાર

July 11, 2018 935

Description

જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓના ખાતમા માટે ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહેલી સેના માટે ખુશીના સમાચાર છે. આ ઓપરેશન ઓલ આઉટ અભિયાન હેઠળ 100 આતંકીઓ ઠાર થતા સેનાએ શતક પૂર્ણ કર્યો. ઓપરેશન ઓલ આઉટ હેઠળ અત્યાર સુધી સેનાએ 101 આતંકીઓને ઠાર કરી નાખ્યા છે. ઓપરેશન ઓલ આઉટથી આતંકીઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave Comments