કોંગ્રેસના નેતા જગતસિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

January 12, 2019 1175

Description

કોંગ્રેસના નેતા નટવરસિંહના પુત્ર જગતસિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જગતસિંહ વિવાદિત બોલ બોલી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, અશોક ગહેલોત અને વસુંધરા રાજેને લઇને જગતસિંહે વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, ‘પથ્થરનો જવાબ AK-47થી આપું છુ, આવી જાઓ મોદીજી. ’ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો પર તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

Leave Comments