ફરી એક વાર વિરાટ કોહલી અને પી.વી. સિંધુએ વધાર્યું દેશનું ગૌરવ

December 17, 2018 1355

Description

ફરી એક વાર દેશનું ગૌરવ વધ્યુ છે.. કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં રેકોર્ડસ તોડ્યો છે. તો બેડમીન્ટન ખેલાડી પીવી સિંધુએ ચીનમાં વર્લ્ડ ટુર કપ જીતીને દેશનું નામ રોશન કર્યુ.

Leave Comments