6 ડિસે. બાબરી ધ્વંસના દિવસને લઇને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત

December 5, 2018 755

Description

6 ડિસેમ્બર.. આ એક એવી તારીખ છે જે દેશનાં દરેક નાગરિકને હંમેશા યાદ રહે છે.. અને આ તારીખ આવતાની સાથે જ હૃદયનાં ધબકારા તેજ થઇ જાય છે.

કેમ કે, 6 ડિસેમ્બર 1992નાં દિવસે બાબરી મસ્જિદનો અયોધ્યામાં ધ્વંસ કરાયો હતો.. અને આ તારીખ આજે પણ દેશવાસીઓનાં દિલમાં એક તણાવ લઇને આવે છે.

Leave Comments