ઈમરાન અને સાઉદી અરબના ઝઘડાને ઉકેલવા ઈરાન દોડી ગયા

October 13, 2019 680

Description

ઈમરાન ખાન પોતાનું ઘર સાચવી નથી શકતા, ત્યાં બીજાના વિવાદ ઉકેલવા દોડી રહ્યા છે. પાકિસ્તાનમાં પોતાની તરફ જ્યાં અસંતોષ વધી રહ્યો છે, ત્યાં ઈમરાન અને સાઉદી અરબના ઝઘડાને ઉકેલવા ઈરાન દોડી ગયા છે.

Tags:

Leave Comments