ઓફિસ ફરીથી બનાવવાના નાણાં નથી: કંગના

September 11, 2020 350

Description

કંગના રનૌતે બીએમસી દ્વારા ઓફિસ તોડવા મામલે સોનિયા ગાંધીને સવાલ કર્યો છે કે મારી સાથે થયું તેનું તમને દુખ નથી? કંગના ભાજપના પ્રવક્તાની જેમ બોલતી હોવા મામલે ફડણવિસે કહ્યુ છે કે દાઉદનું ઘર તોડવામાં આવતું નથી, કંગનાની ઓફિસ તોડી નાખવામાં આવે છે. તો હિમાચલ પ્રદેશ ભાજપે કહ્યું છે કે કંગના રનૌત પાર્ટીમાં આવે તો સ્વાગત છે.

Leave Comments