નેપાળે આપ્યો ભારતને ઝાટકો, ચીન સાથે યુદ્ધ અભ્યાસ કરશે

September 11, 2018 1955

Description

ભારતનાં પાડોશી દેશ નેપાળે ભારતને એક મોટો ઝટકો આપ્યો છે. જેને ભારત પોતાનું મિત્ર સમજે છે તે નેપાળ હવે ચીનનાં ખોળામાં બેસી ગયું છે. નેપાળે ભારતને બદલે ચીન સાથે યુદ્ધ અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે.

Leave Comments