કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ

November 21, 2020 1715

Description

ડ્રગ્સ મામલામાં NCB સતત કાર્યવાહી કરી રહી છે. આજે મુંબઈમાં NCBએ ત્રણ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષના ઘરે રેડ કરી હતી. જેમાં ભારતીના ફ્લેટમાંથી ગાંજો મળી આવ્યા છે. અભિનેત્રી અને તેમના પતિને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Leave Comments