અભિનેત્રી ડિમ્પલ કપાડિયાની માતાનું 80 વર્ષની વયે નિધન

December 1, 2019 770

Description

આ મૃત્યુંલોકમાં જે જન્મે છે તે મૃત્યું પણ પામે છે. આ કુદરતનો નિયમ છે. આ નાશવંત શરીર ક્યારે તમારો સાથ છોડી દે તે કોઈને ખબર હોતી નથી ત્યારે અભિનેત્રી ડિમ્પલ કપાડિયાની માતાનું હિંદુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. લાંબા સમયથી બિમાર રહેતા બેટ્ટી કપાડિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે.

Leave Comments