મુંબઈ: મોડેલે લિફ્ટમાં સરેઆમ પોલીસ સામે ઉતર્યા કપડા, Viral Video

November 1, 2018 1505

Description

મુંબઇમાં એક મોડલે લિફ્ટમાં સરેઆમ પોલીસ સામે કપડાં ઉતાર્યાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે હવે આ મામલે મોડેલે મીડિયા સામે આવી ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી.

 

 

Leave Comments