કોરોના મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની બેઠક રાખવામાં આવશે. ગુજરાત સહિત 11 રાજ્યના સ્વાસ્થ્યમંત્રી સાથે બેઠક યોજી. દેશના 11 રાજ્યમાં કોરોનાના 90% કેસ નોંધાયા. PMની બેઠક પહેલા આજે સ્વાસ્થ્યમંત્રીઓની બેઠક યોજાશે. આવતીકાલે PMની રાજ્યોના CM સાથે બેઠક યોજાશે.
Leave Comments