સુશાંતની આત્મહત્યા પર અનેક તર્ક વિતર્ક

June 14, 2020 605

Description

સુશાંત શું હતા એ બધા જાણે છે કેમ કે, તેઓ સામાન્ય માણસ ના હતા. એક સેલિબ્રિટી હતા, સારા અભિનેતા હતા અને લાખો કરોડો લોકો માટે રોલ મોડેલ હતા જેણે જમીનથી ઉપર ઉઠીને સફળતા મેળવી હતી. સુશાંતે આત્મ હત્યા કરી કે તેની હત્યા થઇ એના વિશે પણ તર્ક શરૂ થઇ ગયા છે એટલે વર્તમાનમાં તો તેમણે વિશ્વને અલવિદા કહી દિધી છે એ સત્ય જ બસ બધાની સામે છે. અને એટલે જ આજે તેઓ શું હતા એના કરતા સુશાંત કેવા હતા એ વાત કરીએ. સુશાંત એ હતા જેમના વાક્યો પ્રેરણાદાયી છે. આજે સુશાંતના એ જ વાક્યોથી એ પ્રેરણા આપીએ એ લોકોને જે સુશાંતના ચાહક છે. અને એ સંદેશ આપીએ કે,જો સુશાંતે આત્મ હત્યા કરી છે તો તેણે ઉઠાવેલું કદમ દુનિયામાં કોઇ ભૂલથી પણ ના ઉઠાવે.

Leave Comments