જાણીએ કેવી રહી ઐશ્વર્યાની ફિલ્મી સફર

November 1, 2019 845

Description

મોડેલિંગ કરિયરથી શરુ કરીને વિશ્વસુંદરીનો ખિતાબ પોતાના નામે કરનાર બૉલિવૂડ દિવા એટલે ઐશ્વર્યા રાય બચ્ચન..ઘણી બધી સ્ટ્રગલ કરીને પછી સફળતાના શિખર પર બિરાજમાન થનાર ઐશ્વર્યા રાયના જન્મદિવસ પર જાણીએ કેવી રહી ઐશ્વર્યાની ફિલ્મી સફર..

ઐશ્વર્યા રાયે પોતાના ઓનસ્ક્રીન અપિયરન્સથી તો કંઈ કેટલાય એક્ટર્સ સાથે જોડી જમાવી પરંતુ વાત કરીએ ઓફસ્ક્રીનની તો ઐશ્વર્યા પોતાની રિલેશનશિપ્સને લઈને વિવાદોમાં રહી.

1997માં બૉલિવૂડમાં કદમ રાખનારી વિશ્વસુંદરી ઐશ્વર્યા રાયે થોડા જ સમયમાં મેળવી સફળતા,,ઐશ્વર્યાના અલગ અલગ કિરદારોએ એક પછી એક ઐશને અપાવી સુપરહિટ ફિલ્મ્સ.

Leave Comments