સોનૂ નિગમના વીડિયો બાદ બૉલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ

June 25, 2020 785

Description

સોનૂ નિગમના વીડિયો બાદ બૉલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો. સોનૂએ મ્યુઝિક માફિયાની વાત કરી ટીસીરીઝના ડાયરેક્ટર ભૂષણ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા. ત્યારે હવે પતિ ભૂષણ કુમારના સમર્થનમાં તેમની પત્ની દિવ્યા ખોસલા કુમારે એક વીડિયો દ્વારા સોનૂને તેના જુના દિવસો યાદ કરવ્યા. અને સોનૂની ઝાટકણી કાઢતા એ તમામ આરોપોના જવાબ આપ્યા જે સોનૂએ ભૂષણ કુમાર અને ટીસીરીઝ પર લગાવ્યા હતા.

 

Leave Comments