મદન શર્મા મહારાષ્ટ્રના ગવર્નરને મળ્યા

September 15, 2020 665

Description

ભૂતપૂર્વ નૌસૈન્ય અધિકારી મદન શર્માએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. તાજેતરમાં મદન શર્માને શિવસેનાના કાર્યકર્તાઓએ કાર્ટૂન ફોરવર્ડ કરવાના મામલે માર માર્યો હતો.

Leave Comments