દુષ્કર્મ – હત્યાનો મામલો, રાજ્યસભામાં નેતાઓએ ઉઠાવ્યો ગેંગરેપનો મુદ્દો

December 2, 2019 425

Description

હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ – હત્યાનો મામલો છે જેમાં રાજ્યસભામાં વિપક્ષના નેતાઓએ ગેંગરેપનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજ્ય સરકાર દોષિતો સામે કડક કાર્યવાહી કરે તેવું આઝાદે કહ્યું. તો દુષ્કર્મના આરોપીઓને જનતા વચ્ચે સજા મળે તેવું જયા બચ્ચને કહ્યું છે.

Leave Comments