કઠુઆ ગેંગ રેપ કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ

June 10, 2019 1205

Description

કઠુઆ ગેંગરેપ – મર્ડર કેસમાં સજા જાહેર કરવામાં આવી છે. કઠુઆ ગેંગ રેપ કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ ફટકારવામાં આવી છે. સાંજી રામ, દીપક ખજૂરિયા, પ્રવેશ કુમારને આજીવન કેદ આપવામાં આવી છે. તિલકરાજ, આનંદ દત્તા, સુરેન્દ્રને 5 – 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આરોપી વિશાલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપનો કેસ ખુબ ચર્ચામાં રહ્યો હતો.

Leave Comments