કાશ્મીરનાં નેતાઓનો પાકિસ્તાન પ્રેમ ખુટતો નથી

March 25, 2019 1430

Description

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ નેતાઓનાં વિવાદિત બોલ સતત સામે આવી રહ્યાં છે. ત્યારે કાશ્મીરનાં નેતાઓ ફરી એકવાર પોતાનો પાકિસ્તાન પ્રેમ બતાવવામાં લાગી ગયા છે.. નેશનલ કોન્ફરન્સનાં એક નેતાએ પણ કરી પાકિસ્તાન જીંદાબાદની નારેબાજી.

Leave Comments