હિમચલ પ્રદેશના કિન્નૌરમાં નેશનલ હાઈવે નંબર-5 પર જ્યુરી પાસે ભુસ્ખલનની ઘટના

September 6, 2021 590

Description

હિમચલ પ્રદેશના કિન્નૌરમાં નેશનલ હાઈવે નંબર-5 પર જ્યુરી પાસે ભુસ્ખલનની ઘટના સામે આવી છે.. ભૂસ્ખલનના કારણે રસ્તાને ભારે નુક્શાન થયું છે.. જેના કારણે હાઈવે બંધ કરી દેતા હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી.. વિશાળકાય પહાડ તાશના પત્તાની જેમ ધરાસાઈ થતા આસપાસ સૌકોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.. સ્થાનિક તંત્ર રોડને રિપેર કરવામાં લાગ્યું છે… બીજી તરફ હાલ જાનમાલનાં કોઈ સમાચાર નથી મળી રહ્યા પરંતુ છેલ્લા ઘણા સમયથી અવારનવાર આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાએ વાહન ચાલકોની ચિંતા વધારી છે.

Leave Comments

News Publisher Detail