જાણો PMએ પોતાનાં મતક્ષેત્ર કાશીને શું આપી ભેટ

September 18, 2018 3170

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની વારાણસીની મુલાકાતે છે.. ત્યારે જન્મદિનનાં બીજા દિવસે તેમણે વારાણસીને 557 કરોડની પરિયોજનાઓની ભેટ આપી.. અને સાથે જ, વારાણસી માટે થયેલા કામો ગણાવીને તેમણે 2019ની રણનીતિ પણ આગળ વધારી.

Leave Comments