ગુજરાતની રગેરગથી પરિચિત હતા કેશુબાપા : PM મોદી

October 29, 2020 845

Description

કેશબાપાના અવસાન બાદ રાજ્યના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ શોક સંદેશ પાઠવ્યો છે તો પૂર્વગૃહમંત્રી ઝડફિયાએ 20 વર્ષની સફર યાદ કરી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લખ્યું કે પાર્ટીએ મોટો આધારા ગુમાવ્યો. દરમિયાન આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળ ની કેબિનેટ ની બેઠક મળશે. સદગત કેશુભાઈ ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરાશે.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે ‘અમારા પ્રિય અને સન્નમાનીય કેશુભાઈનું નિધન થતા ખૂબ જ દુ:ખની લાગણી અનુભવું છું. તેઓ અભૂતપૂર્વ નેતા હતા જેમણે સમાજના દરેક તબક્કા માટે કામ કર્યુ. તેમનું જીવન ગુજરાતના વિકાસ માટે સમર્પિત હતું’

Leave Comments