કુંભમાં કિન્નર અખાડા, પ્રથમવાર કિન્નર અખાડાએ લીધો ભાગ

January 12, 2019 1145

Description

યોગી સરકારે મકરસંક્રાંતિથી શરૂ થતાં અર્ધકુંભની તડામાર તૈયારીઓ કરી છે. જો કે આ વર્ષે એવા સમૂહનો અખાડો કુંભમાં ભાગ લઇ રહ્યો છે જેને આપણા સમાજે તરછોડ્યા છે.

Leave Comments