જુઓ, જવાનો ની હોલિકા દહન

March 20, 2019 1145

Description

આજે દેશભરમાં ઠેર-ઠેર હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જવાનોએ પણ હોળીકાનું દહન કર્યું. હોળીકા દહનના આ કાર્યક્રમમાં હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જવાનો ઉમટી પડ્યાં.

Tags:

Leave Comments