રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચારયુદ્ધ શમ્યું

December 5, 2018 695

Description

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચારયુદ્ધ શમી ગયું છે. હવે સાતમીએ યોજાનાર મતદાનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે રાજ્યમાં કેવો રહ્યો રાજકીય પક્ષોનો પ્રચાર, કયા નિવેદનોની ચૂંટણી પ્રચારમાં ભરમાર રહી. જોઈએ આ અહેવાલમાં.

Leave Comments