જૈશના આતંકીઓ વધુ એક હુમલો કરવાની તૈયારીમાં

February 21, 2019 1085

Description

ઘાટીમાં 2 દાયકા બાદ ફરી જૈશ એ મહોમ્મદના આતંકીઓ ફેલાઇ રહ્યા છે. ત્યારે પુલવામા બાદ જૈશના આતંકીઓ વધુ એક હુમલો કરવાની ફિરાકમાં છે. જૈશના આતંકીઓ ખિલૌના દ્વારા હુમલો કરવાના હોવાની માહિતી મળતા સેનાને એલર્ટ અપાયું છે..

Tags:

Leave Comments