જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં 2 આતંકીઓ સાથે અથડામણ

June 30, 2020 410

Description

જમ્મુ કાશ્મીર: આતંકીઓ સાથે અથડામણ થઈ. અનંતનાગમાં 2 આતંકીઓ સાથે અથડામણ થઈ. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચઓપરેશન હાથ ધરાયું છે.

Leave Comments