કોંગ્રેસ નેતા અહેમદ પટેલને IT વિભાગની નોટિસ

February 18, 2020 455

Description

કોંગ્રેસ નેતા અહેમદ પટેલને IT વિભાગે નોટિસ ફટકારી છે. જેમાં 400 કરોડના હવાલા કેસમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. તથા કોંગ્રેસના ખાતામાં 400 કરોડની રકમ મુદ્દે તપાસ થઇ રહી છે. MP, દક્ષિણ ભારતમાંથી જમા થયેલા નાણાં મુદ્દે નોટિસ છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું સમન્સ આપ્યું હતું. જેમાં સ્વાસ્થ્યનું કારણ આગળ ધરી હાજર નહોતા રહ્યાં.

Leave Comments