વારાણસીમાંથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ના એક એજન્ટની ધરપકડ

January 20, 2020 1790

Description

વારાણસીમાંથી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ના એક એજન્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. આ એજન્ટ વ્હોટ્સએપથી પાકિસ્તાન સુધી મહત્વની સૂચનાઓ મોકલતો રહેતો હતો.

Leave Comments