જવાન રાકેશ્વરસિંહ નક્સલીઓના કબ્જામાં હોવાના ઈનપુટ્સ

April 5, 2021 1535

Description

નક્સલી કબ્જામાં જવાન ? સ્થાનિક પત્રકારને અજાણ્યો ફોન આવ્યો હતો. જવાન નક્સલીઓના કબ્જામાં હોવાનુ જણાવ્યું હતું. ફોન કરનાર શખ્સે તેની ઓળખ હિડમા તરીકે આપી હતી. હિડમાં PGLAની બટાલિયનનો કમાન્ડર છે. નક્સલી હુમલા પાછળ હિડમા બટાલિયનનો હાથ હોવાનું જણાવ્યું છે. ફોનમાં જણાવ્યુ જવાન નક્સલી કબ્જામાં અને સુરક્ષિત છે.

Leave Comments

News Publisher Detail