ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલ મેચમાં હારીને પણ બન્યું કરોડપતિ

July 11, 2019 860

Description

વર્લ્ડકપ પોતાના આખરી પડાવ તરફ છે. ત્યારે કોણ બનશે વિશ્વવિજેતા તેનો કોયડો ઉકેલાઇ જશે. પરંતુ ભારત તો સેમિફાઇલનમાં હારી ગયું છે. પણ ભારત તો હારીને પણ કરોડપતિ બની ગયું છે. કેવી રીતે આવો જોઇએ આ રીપોર્ટમાં.

Leave Comments