ભારતીય મૂળ અમેરિકન નાગરિકોએ શુક્રવારે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ચીનની વિરુદ્ધ પ્રદર્શન કર્યું

July 4, 2020 950

Description

ગલવાનમાં 20 ભારતીય જવાનોની ચીનના સૈનિકો સામેના ઘર્ષણમાં શહીદી સામેનો આક્રોશ દરિયા પાર પણ જોવા મળ્યો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય, તાઈવાની અને તિબેટીયન મૂળના અમેરિકનોએ ચીન વિરુદ્ધ દેખાવો કરીને તેના બહિષ્કારના સૂત્રોચ્ચાર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે ગલવાનમાં ચીનના પણ 45 સૈનિકો માર્યા ગયા હતા.

Leave Comments