ભારત કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં 11મા સ્થાને

May 23, 2020 230

Description

ભારતમાં કોરોનાનો કેર યથાવત છે અને 24 કલાકમાં સૌથી વધુ 6088 કેસ નોંધાયા છે. ભારત કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં 11મા સ્થાને છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો દર અંદાજે 6 ટકા છે અને તે ભારતના કોરોનાથી મૃત્યુદરનો લગભગ બમણો છે.

Leave Comments