કાશ્મીર પર ભારતના નિર્ણયનો જવાબ આપવા માટેના પાકિસ્તાન પાસે મર્યાદીત વિકલ્પ

January 22, 2020 1235

Description

અમેરિકન થિંક ટેન્ક સીઆરએસનું માનવું છે કે કાશ્મીર પર ભારતના નિર્ણયનો જવાબ આપવા માટેના પાકિસ્તાન પાસે મર્યાદીત વિકલ્પ છે. છ માસમાં સીઆરએસએ કાશ્મીર પર બીજો રિપોર્ટ આપ્યો છે. સીઆરએસનું કહેવું છે કે સૈન્ય કાર્યવાહીથી યથાસ્થિતિ બદલવા માટેની પાકિસ્તાની ક્ષમતા તાજેતરના વર્ષોમાં ઘટી છે. આનો અર્થ એ છે કે તે કૂટનીતિક રાહે જ જવાબ આપશે.

Leave Comments