જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો વધ્યો ખતરો

August 28, 2021 545

Description

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો વધ્યો ખતરો
જૈશના 38 આતંકીઓએ POKમાં જમાવ્યો અડ્ડો
તાલિબાન પાસેથી જૈશના આતંકીઓએ લીધી ટ્રેનિંગ
આધુનિક હથિયાર ચલાવવાની લીધી છે ટ્રેનિંગ
પીઓકેના હજીરા સ્થિત જૈશના કેમ્પમાં પહોંચ્યા
પુંછના ચક્કાં દા બાગમાં સામે છે હજીરા કેમ્પ
હજીરા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પમાં હલચલ થઈ તેજ

Leave Comments

News Publisher Detail