જાણો સમૃદ્ધ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમાંકે છે ?

November 30, 2018 560

Description

ભારત એક વિકાસશીલ દેશ છે સતત થતી પ્રગતીથી દુનિયા પણ ચોંકી રહી છે. પણ તાજેતરમાં એક યાદી જાહેર કરાઇ જેમાં દુનિયાભરના દેશોમાં સમૃદ્ધ દેશોને સમાવવામાં આવ્યા. ખબર વિશેષમાં જોઇશું કે ભારતનુ આ યાદીમાં કયુ સ્થાન મળ્યુ છે.

Leave Comments